પોલીસ સ્ટેશનમાં હવે અરજીઓ નહીં, સીધી જ એફ.આઇ.આર. થશે
અવારનવાર પોલીસ સ્ટેશનમાં જનતા જનાર્દનની કાયદાકીય ફરિયાદો, એફ.આઇ.આર. ના લઈ તેમને અરજી કરવા માટે પોલીસ દ્વારા હુકમ કરવામાં આવે છે, ત્યારે આજરોજ લેખિત એફ.આઇ.આર. રજુ કરું છું.
લેખિત એફ.આઇ.આર. ની પ્રિન્ટ માટે અહીં ક્લિક કરો:
https://drive.google.com/…/1UxkeM7h46fYSVv36QW3…/view…
લેખિત એફ.આઇ.આર. ના નોંધાઈ અને નિવેદન નોંધવા જવાનું થાય તો આ પ્રકારનું નિવેદન આપશો.. પ્રિન્ટ માટે અહીં ક્લિક કરો:
https://drive.google.com/…/1s…/view…
તમારી કાયદેસરની કોગ્નિઝેબલ ગુના અંગેની એફ.આઇ.આર. જો કોઈ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દ્વારા લેવામાં ના આવે અને કાયદેસરની એફ.આઇ.આર. નહિ નોંધી નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અવગણના કરવામાં આવે તો નીચે મુજબની ફરિયાદ અરજ નામદાર હાઈકોર્ટ ને કરી શકો.
https://drive.google.com/folderview…
નોંધ:
વીડિયોમાં બોલવામાં આવતા શબ્દો, અભિપ્રાય, અભિવ્યક્તિ ભારતીય બંધારણ ની ધારા 19(1)(a) મુજબ અમારી અંગત હોય, જેથી કોઈએ પણ ખોટું લગાડવું નહીં અને પોતાની ભાવનાઓને ઠેસ પોહચાડવી નહીં…